જામનગરમાં જણસીની ભારે આવકથી લાગી કતારો..કાલાવડ APMCમાં જણસી ભરેલા વાહનોની લાંબી કતાર. APMC વાવડી રોડથી જામનગર રોડ સુધી વાહનો ખડકાયા. મગફળી, કપાસ, અડદ સહિતની વિવિધ જણસીની આવક. કપાસના 1510 અને મગફળીના 1260 જેટલા ભાવ મળતા ખેડૂતો ખુશ. ખેડૂતોને અગવડતા ન પડે તે માટે APMC તરફથી વ્યવસ્થા કરાઈ.