હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ટ્રેન રદ કરવામાં આવી છે. વરસાદના કારણે લેન્ડ સ્લાઈડ પણ થઈ રહી છે.