ISROએ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 લોન્ચ કર્યુ, જૂઓ Video

×

ISROએ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 લોન્ચ કર્યુ, જૂઓ Video

ISROએ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 સફળ રીતે લોન્ચ કર્યુ છે. બપોરે 2.35 કલાકે લોન્ચ મિશન ચંદ્રયાન લોન્ચ થયુ છે.
સતીષ ધવન સ્પેસ સેંટરથી ચંદ્રયાન-3 લોન્ચ કરાયુ છે.

TV9 Gujarati