કેનેડામાં ભારતીયોને નોકરી માટે મુશ્કેલી પડી રહી છે. મોટી સંખ્યામાં ભારતીયોના ઝોંકને પગલે કેનેડામાં નોકરીની અછત સર્જાઇ છે અને નોકરી માટે ભારતીય વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.