દેશના અનેક રાજ્યોમાં મજબૂત ચોમાસું બન્યું. મજબૂત સિસ્ટમને પગલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું. તો કેટલાક રાજ્યોમાં 85 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 5 રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી અપાઈ. પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ.