આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મુદ્દે સરકારે નિયમ કર્યા કડક.AIથી બનેલા કન્ટેન્ટને લેબલિંગ કરવું ફરજિયાત.‘ફોટો-વીડિયો અસલી નહીં, AIથી બન્યા’ તેવું જણાવવું જરૂરી.સોશિયલ મીડિયા પર મુકેલા AI વીડિયો પર લેબલ લગાવવું ફરજિયાત. AIથી બનેલા ડીપફેક વીડિયો કે ખોટું કન્ટેન્ટ 3 કલાકમાં હટાવવું પડશે.AIથી બનેલા આપત્તિજનક કન્ટેન્ટ શેર કરવા પર થશે કાર્યવાહી..20 ફેબ્રુઆરી, 2026થી નિયમ થશે લાગૂ કરવામાં આવશે.