વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત, જાપાનને પાછળ છોડી ભારતે હાંસલ કરી સિદ્ધિ,ભારત હાલમાં ચાર હજાર અબજ ડૉલરનું અર્થતંત્ર ,નીતિ આયોગે કરી સત્તાવાર જાહેરાત, 30થી 36 મહિનામાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા ભારતની આગેકૂચ, ભારત 6 ટકાથી વધુના દરે વિકાસ કરે તેવો IMF અને વર્લ્ડ બેંકને અંદાજ