ભારત (India) અને પાકિસ્તાનની બોર્ડરની અડીને આવેલ નડાબેટ ખાતે દેશભક્તિનો રંગ જોવા મળ્યો. નડાબેટ ખાતે 15મી ઓગસ્ટને લઈને ધામધૂમથી સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. ભારત- પાકિસ્તાન ની બોર્ડર પર દેશભક્તિનો રંગ BSFના જવાનોઓ પરેડ સહિતનાં દેશ ભક્તિના કાર્યક્રમો યોજ્યા. પ્રવાસીઓને મંત્ર મુંગ કરી દીધા.