તાપીમાં જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. ઉકાઈ ડેમમાં હાલ 1 લાખ 20 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ઉકાઈ ડેમની સપાટી 318.06 ફૂટ પર પહોંચી. ડેમમાંથી કેનાલ મારફતે છોડાયું 600 ક્યુસેક પાણી