રાજકોટની જસદણ APMCમાં જણસીની આવક બંધ કમોસમી વરસાદના કારણે આવક બંધ કરાઈ. મગફળી અને સોયાબીનની આવક બંધ.આગામી સૂચના ના મળે ત્યાં સુધી આવક બંધ રહેશે, કમોસમી વરસાદથી જણસી પલળે નહીં તે માટે નિર્ણય લેવાયો છે.