ભાવનગરઃ લીમડીવાળી રોડ પર બની મારામારીની ઘટના, માન્ય બાબતે ઝઘડા બાદ ઘટના પથ્થરમારામાં ફેરવાઇ, પથ્થર તથા બોટલોના ઘા પણ કરવામાં આવ્યા હતા,ઘટનામાં કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું, પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી,પોલીસે તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા