બનાસકાંઠાના પાલનપુરમાં ન્યુ એસ.ટી પોર્ટમાં પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વારંવાર અસમાજિક તત્વોની પ્રવૃતિના કારણે પોલીસ ચોકી ખુલ્લી મૂકાઈ છે. આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા હાજર રહ્યા હતા.