રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાં થશે આંશિક ઘટાડો. હવામાન વિભાગ અનુસાર, પવનની દિશા બદલાતા 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. તો મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચુ રહેવાનું પણ પૂર્વાનુમાન કર્યું.. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ શકે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહી શકે. મે મહિનામાં હિટવેવની સાથે સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. સામાન્ય હિટવેવના અનુભવ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ.. સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતા.. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમીમાં થશે આંશિક ઘટાડો. હવામાન વિભાગ અનુસાર, પવનની દિશા બદલાતા 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. તો મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચુ રહેવાનું પણ પૂર્વાનુમાન કર્યું. મે મહિનામાં હિટવેવની સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી