આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 9મી આવૃત્તિ ‘માનવતા માટે યોગ’ થીમ પર ઉજવણી કરાઈ હતી. આ યોગ દિવસને ઐતિહાસિક બનાવવા માટે કેન્દ્ર સરકારે ખાસ આયોજન કર્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકામાં પવિત્ર ગોમતી નદીના પાણીમાં લોકો ઉભા રહીને યોગાસન કર્યા હતા.