અમરેલીના રાજુલમાં ચાંચબંદર-પટવા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.સમઢીયાળા બંધારનું પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે.રસ્તો બંધ થવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી.લોકોએ 3 પ્રસૂતાને જેસીબીની મદદથી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી.રસ્તા પર પાણી ફરતા એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી.મેડિકલ ઈમરજન્સીમાં રસ્તો બંધ થતા ભારે હાલાકી સર્જાઈ છે. રાજુલામાં પડેલો ભારે વરસાદ પારાવાર મુશ્કેલી લઈને આવ્યો છે.ચાંચબંદર-પટવા રોડ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ પડી ગયો.લોકોએ જેસીબીની મદદથી 3 પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી.રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી.મેડિકલ ઈમરજન્સીમાં રસ્તો બંધ થતા ભારે હાલાકી સર્જાઈ છે.તો બીજી તરફ ચાંચબંદર ગામે વરસાદના કારણે વિકટ સ્થિતિ હતી રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર બંધ છે ત્યારે પ્રસૂતાને વિકટર દરિયાઈ ખાડીમાં બોટ મારફતે લાવીને એન્બ્યૂલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી.બોટથી પ્રસૂતાને સામા કાંઠે લઈ જઈને બાદમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાઈ હતી ચાંચબંદર ગામે વરસાદના કારણે વિકટ સ્થિતિ હતી રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર બંધ છે ત્યારે પ્રસૂતાને વિકટર દરિયાઈ ખાડીમાં બોટ મારફતે લાવીને એન્બ્યૂલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી.બોટથી પ્રસૂતાને સામા કાંઠે લઈ જઈને બાદમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાઈ હતી