દિવાળીના પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ફરી એક વાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે... જીહાં, કેટલાંક શખ્સોએ સિંધુભવનમાં જાહેર રોડ પર વચ્ચોવચ ફટાકડા ફોડ્યા... જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે...નબીરાઓએ બેફામ રીતે રોડ પર જ ફટાકડા ફોડીને ઉજવણી કરી... જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી પડી...