અફઘાનિસ્તાની ક્રિકેટર રહમાનુલ્લાહ ગુરબાઝના એક કાર્યથી અમદાવાદના કેટલાક ગરીબોના જીવનમાં પથરાયો ખુશીનો પ્રકાશ...રહમાનુલ્લાહ ગુરબાઝ અમદાવાદની ફૂટપાથ પર ઉંઘી રહેલા ગરીબો પાસે પહોંચ્યો...અને સૂતેલા લોકો પાસે જ રૂપિયા 500-500ની નોટો મુકીને ચૂપચાપ નીકળી ગયો,, 500ની નોટ જોઇને મહિલાની ખુશીનો પાર નથી રહેતો..