છોટાઉદેપુર જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં ગયેલા IAS ધવલ પટેલે શિક્ષણની કથળતી હાત જોઈ હતી. જેના પગલે તેમને જિલ્લાની 6 ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને આપ્યો છે અને તંત્રની પોલ ખોલી હતી.