ગીર સોમનાથના તલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની મબલક આવક. હરાજીના 38 દિવસમાં 5 લાખથી વધુ કેસર કેરીના બોક્સની આવક. આ વર્ષે ગત વર્ષ કરતાં કેરીની આવકમાં થયો વધારો. ગત વર્ષે 44 દિવસ સીઝનમાં 4 લાખથી વધુ બોક્સની થઈ હતી આવક. વર્તમાન સિઝનમાં અત્યારસુધી 5 લાખથી વધુ બોક્સની આવક. કેસર કેરીનાં વેચાણ પેટે અત્યાર સુધી રૂ33.72 કરોડ ચૂકવાયાનો દાવો.