સુરત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ,સરથાણામાં આકાશમાંથી વીજળી વરસતી હોવાનો વીડિયો,રાજહંસ ટાવર પર વીજળી પડી હોવાનો વીડિયો વાયરલ,વાયરલ વીડિયોમાં જોવા મળી જીવંત વીજળી સુરતમાં અચાનક પડેલા ભારે વરસાદ અને પવનના કારણે અનેક ઝાડ ધરાશાયી થયા છે. સરથાણામાં રાજહંસ ટાવર પર વીજળી પડવાનો વીડિયો વાયરલ થયો છે.