રથયાત્રા રિહર્સલ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોન્વો રોક્યો અને કાલુપુર ચાર રસ્તા પર કોન્વે ઉભો રાખી એમ્બ્યુલન્સને જગ્યા આપી. એમ્યુબ્યલન્સ નિકળ્યા બાદ કોન્વે રવાના થયો.