<strong><a href="https://tv9gujarati.com/national/rain-breaking-rain-disaster-in-up-red-alert-in-this-district-of-rajasthan-gujarat-know-weather-update-of-your-city-853820.html">ગુજરાત</a></strong>ના 5 જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર,જેમાં દાહોદ, ભરુચ,છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો ગઈ કાલે ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.