સુરત રાંદેરના રામનગરમાં આખરે અસ્તિત્વમાં આવ્યો ‘હિન્દુસ્તાન મહોલ્લો'.પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને ‘હિન્દુસ્તાન મહોલ્લો' રખાયું. રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કરી હતી રજૂઆત..વર્ષ 2018માં સાંસ્કૃતિક સમિતિએ સુધારીને ‘હિન્દુસ્તાન મહોલ્લો' કર્યું. nમનપાની સાંસ્કૃતિક સમિતિએ નામ બદલી ‘હિન્દુસ્તાની મહોલ્લો‘ કર્યું.