હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર જોવા મળ્યો.સિરમૌરમાં ભારે ભૂસ્ખલન થયું છે.ઘટનાનો વીડિયો સામે આવ્યો.જેમાં ભૂસ્ખલન દરમિયાન કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો.ભૂસ્ખલનના કારણે પાઓંટા સાહિબ-શિલાઈ નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી