પંચમહાલના પાવાગઢમાં હિલ સ્ટેશન જેવો માહોલ છે. ગબ્બર પર્વત પર ધુમ્મસ ઉતરી આવ્યું છે. ખુશનુમા વાતાવરણમાં ભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો હતો. વહેલી સવારથી દર્શનાર્થીઓ દર્શન કરવા પહોંચ્યા છે.