રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.એકસાથે 5 સિસ્ટમ સક્રિય થતા જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી.અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા.હવામાન વિભાગે દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું