આગામી 48 કલાક ગુજરાત માટે ભારે,ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પડી શકે ધોધમાર વરસાદ,અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી,2 દિવસ બાદ રાજ્યમાં ઘટશે વરસાદનું જોર,હળવાથી મધ્યમ વરસાદની આગાહી,3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આગામી 48 કલાક ગુજરાત માટે ભારે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની વ્યક્ત કરી શક્યતા.