વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,25 જૂન સુધી રાજ્યનાં વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની વકી,દક્ષિણ અને ઉતર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા ,વડોદરા અને મહીસાગર વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી,સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લીમાં ધોધમારની શક્યતા,સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વરસાદ સાથેની આગાહી