જમ્મુ-કાશ્મીરમાં ધોધમાર વરસાદથી હાલાકી,તાવી નદીમાં એક વ્યક્તિ ફસાયો,ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું ધસમસતા પ્રવાહ વચ્ચે વ્યક્તિ ફસાયો,ભારે જહેમત બાદ વ્યકિતને બચાવી લેવાયો.