20 જુલાઈથી રાજયમાં ભારે વરસાદની શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ, ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના. તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા. ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદના એંધાણ.