ડભોઇ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ

×

ડભોઇ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ

સમગ્ર રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ ચુકી છે, મહત્વનું છે કે હજી આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહિ કરવામાં આવી છે, ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં પણ ધોધવાર વરસાદ નોંધાયો છે

TV9 Gujarati