બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી રાણોલ ગામમાં ઝરણાં વહેતા થયા.આહ્લાદક દ્રશ્યો સર્જાયા..દાંતીવાડામાં ધોધમાર વરસાદના કારણે સિઝનમાં પ્રથમવાર રાણીટૂંક ઝરણા વહેતા થયા છે.ઝરણાનો અદભૂત નજારો જોવા મળ્યો.