થરાદ તાલુકાના ગામોમાં ફરી વળ્યું નદીનું પાણી-જુઓ Video

×

થરાદ તાલુકાના ગામોમાં ફરી વળ્યું નદીનું પાણી-જુઓ Video

બનાસકાંઠામાં વાવાઝોડાની અસરથી ભારે પવન અને વરસાદ નોંધાયો છે. થરાદમાં વરસાદી માહોલને કારણે ભારે તારાજી સર્જાઈ છે. થરાદ તાલુકાના ગામોમાં વરસાદના પાણી ભરાયા હતા તેમજ ખેતરોમાં પણ પાણી ઘુસ્યા હતા.

TV9 Gujarati