અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી.આવનારા ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે..સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં કેટલાક સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા.અમરેલી, ભાવનગર અને બોટાદમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી.દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અનેક સ્થળે ભારે વરસાદની શક્યતા . સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં યલો એલર્ટ.જ્યારે 28 ઑક્ટોબરે રાજ્યના 7 જિલ્લામાં યલો એલર્ટ.ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ.જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ યલો એલર્ટ