દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ. હવામાન વિભાગની ભારે પવન સાથે વરસાદની આગાહી. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર.. જ્યારે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ, નર્મદા અને દ્વારકામાં યેલો અલર્ટ કરાયું જાહેર.