વલસાડના કપરાડાના ઉપરવાસમાં ભારે વરસાદથી હાલાકી, ટોકરપાડા અને બોરપાડાને જોડતો લો લેવલ બ્રિજ ડૂબ્યો,નદી પર લો લેવલના બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી,બ્રિજ ડૂબી જતા 7થી 8 ગામના લોકોને અસર,ગામના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી,પશુપાલકો દૂધ લઈ જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર