રાજકોટમાં ભારે પવન સાથે વરસાદથી ગોંડલ માર્કેટયાર્ડમાં મોટાપાયે નુકસાન. ભારે વરસાદના કારણે યાર્ડમાં રખાયેલી ડુંગળીઓ પલળી. માર્કેટ યાર્ડના શેડનો વીડિયો વાયરલ થયો.જેમાં ડુંગળીનો જથ્થો પલળતો નજરે પડ્યો. જણસીઓ પલળી જતા વેપારીઓને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો.