અકળાવનારી ગરમી બાદ વાતાવરણમાં આવશે પલટો. 30 મે થી 2 જૂન વચ્ચે વરસાદ પડવાના એંધાણ..કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવાની આગાહી. 30, 31 મે અને 1 જૂનના રોજ વરસાદ પડવાની શક્યતાઓ. 30 મે ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પડી શકે વરસાદ..સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદની આગાહી 31 મેના રોજ પણ કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ખાબકશે વરસાદ..સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં પણ આગાહી. 1 જૂનના રોજ અમરેલી, ભાવનગર, વડોદરામાં ખાબકી શકે વરસાદ. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, મહીસાગરમાં પણ પડશે વરસાદ..પંચમહાલ, દાહોદમાં પણ ખાબકી શકે વરસાદ