રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની મહત્વની આગાહી,આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા, 2 અને 3 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 2થી 3 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર, સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા 2થી 3 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટની જાહેરાત. સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા.