ભાવનગરના પાલીતાણા તાલુકામાં અતિભારે વરસાદના લીધે સેંજળિયા અને મોખડકા ગામમાં લોકો ફસાયા. ગામમાં આવેલું પૂર અનેક વાહનોને તાણી ગયું. બંને ગામોમાં 10 થી 15 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા. પાલીતાણામાં ગઈકાલે ખાબક્યો હતો 12 ઈંચ જેટલો વરસાદ. ભાવનગરઃ પાલીતાણા તાલુકાના ગામોમાં ભારે વરસાદ,સેંજળિયા અને મોખડકા ગામમાં લોકો ફસાયા,પાલીતાણામાં વરસી રહ્યો છે અનરાધાર વરસાદ,ભારે વરસાદને કારણે અનેક ગામો થયા જળબંબાકાર,પાલીતાણામાં ગઈકાલે ખાબક્યો 12 ઈંચ સુધી વરસાદ,સેંજળિયા અને મોખડકા ગામમાં વરસાદના પાણી ઘુસ્યા,સ્થાનિક તંત્ર અને તળાજા ફાયરની ટીમ મદદે પહોંચી,બંને ગામોમાં 10થી 15 લોકો પાણી વચ્ચે ફસાયા હતા