હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર <strong><a href="https://tv9gujarati.com/gujarat/ahmedabad/due-to-heavy-rains-in-gujarat-railway-operations-are-affected-these-trains-have-been-cancelled-852984.html">વરસાદ</a> </strong>વરસ્યો છે. જ્યાં અમદાવાદમાં પણ મધ્યરાત્રિથી વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં સૌથી વધારે મધ્યઝોનમાં 1.05 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે