આબુના શિરોહીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.