સુરત રેલ્વે સ્ટેશન પર દિવાળી નિમિત્તે ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી. 1700 સીટ સામે 5 હજાર મુસાફરો ઉમટ્યા છે. સુરતથી છપરા જનારી તપ્તી ગંગા એક્સપ્રેસમાં ભારે ભીડ જોવા મળી. લોકો બારી અને શૌચાલયમાં બેસવા મજબૂર બન્યા છે. જનરલ કોચમાં બેસવા માટે લોકો 24થી 48 કલાક વહેલા પહોંચ્યા હતા.