ઉનાળા પહેલાં જ રાજ્યમાં ગરમીનો મારો ચાલુ. મોટાભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની ઉપર ગયું. 35.8 ડિગ્રી સાથે સુરત સૌથી ગરમ શહેર રહ્યું. તો રાજકોટમાં પણ તાપમાનનો પારો 35.1 ડિગ્રી પર પહોંચ્યો. વડોદરામાં 34.4 ડિગ્રી, ડીસામાં 33.8 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 32.7 ડિગ્રી તાપમાન