મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં નદીના પૂરમાં ફસાયા વિદ્યાર્થીઓ..પૂરના પાણીમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું..પૂરના પાણીથી બચવા સ્મશાનનો લીધો હતો સહારો. SDRFના જવાનોએ ત્રણ વિદ્યાર્થીઓ માટે બન્યા દેવદૂત..જીવના જોખમે તમામ ત્રણેય વિદ્યાર્થીઓને કરાયા રેસ્ક્યુ.. સ્થાનિક લોકોએ SDRFના જવાનો માન્યો આભાર