રાજ્યભરમાં અનુભવાયો કડકડતી ઠંડીનો ચમકારો.. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચ્યું.. જેમાં 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું.. તો ભૂજમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી.. તેમજ ગાંધીનગર અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું.. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રીએ પહોંચ્યું.. તાપમાન ઘટતા રાજ્યમાં ઠંડી વધી.