વરસાદી સિસ્ટમ અડધી સમુદ્રમાં અને અડધી જમીન પર છે જેથી વાવાઝોડું ફોર્મ થશે કે નહીં તે કહેવું હાલ મુશ્કેલ. ૧૦૦ થી ૧૫૦ કિલોમીટરમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આ સાયક્લોનિલ સિસ્ટમ બીપોર જોયની યાદ અપાવે તેવું હશે.