હવામાન નિષ્ણાંત ચિરાગ શાહએ વરસાદ અંગે કરી આગાહી.આવનારા ૨ દિવસમાં ગુજરાતને ઘમરોળશે વરસાદ. સાયકલોનિક સિસ્ટમને કારણે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે.