સુરતમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. સુરત શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સુરતમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. સરકારી અને ખાનગી બિલ્ડિંગમાં લાઇટિંગ દ્વારા રોશની કરવામાં આવી છે.