સુરતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. વેસુમાં સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયું, તો ડીંડોલીમાં 49 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ ઉપરાંત પાંડેસરામાં પણ 45 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું. અચાનક છાતીમાં દુઃખાવા બાદ મોત થયું હતું.